હજાર રોકડા, કપડા અને સારવારની ફાઇલ લઇ ગયા : કેમેરા ચેક કરતી પોલીસ
જામનગરના યાદવનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર શેરી નં. ૪માં રહેતા વેપારી પ્રવિણ ભોજાભાઇ નંદાણીયા (ઉ.વ.૨૯) એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં કોઇ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ રોકડ અને ફાઇલની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે.
શહેરના ખોડીયાર કોલોની બ્લુ કલબની સામેની સાઇડ મહાનગરપાલીકાના પાર્કીંગમાં ગત તા. ૨ના રોજ ફરીયાદીના માસાની આઇ-૨૦ કાર નં. જીજે૬એચએસ-૫૨૧૩ના ડ્રાઇવર સાઇડની પાછળના દરવાજાનો કાંચ કોઇ અજાણ્યા ઇસમોએ તોડીને તેમા પડેલી એક બેગ જેમાં રોકડા ૧૮ હજાર તથા કપાડા અને સારવારની ફાઇલ હતી આ બેગ કોઇ ચોરી કરી ગયું છે તેમજ ગાડીના કાંચ તોડી નુકશાન પહોચાડયુ હતું. ફરીયાદ અનુસંધાને સીટી-સી ડીવીઝનના પીએસઆઇ બરબસીયા તથા સ્ટાફ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech