રાજકોટ મહાનગરપાલિકા ફડ વિભાગની ટીમ દ્રારા ફડ સેફટી વાન સાથે શહેરના કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલથી શ કરી આકાશવાણી ચોક સુધી જતા રસ્તા ઉપરના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર ધંધાર્થીઓને ફડ લાઇસન્સ બાબતે નોટિસ અપાઇ હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૯ સેમ્પલ લઇ તેની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફડ શાખાના સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલ (૧)જલારામ ખમણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨) બાલાજી ઘૂઘરાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ગાંધી સોડા શોપને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)શુભ બ્રેકફાસ્ટને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત (૫) રાજ સેન્ડવીચ (૬) નેશનલ ચાઇનીઝ એન્ડ પંજાબી (૭) જીજે–૫ સેન્ડવીચ (૮) શંકરવિજય ડેરી ફાર્મ (૯) પટેલ ડાઈનીંગ હોલ (૧૦) શિવ ઢોસા એન્ડ પાઉંભાજી (૧૧) કૃશ કાફે (૧૨)સંતુષ્ટ્રિ શેક (૧૩)ટી સ્ટેશન (૧૪) સંતુષ્ટ્રિ શેક (યાજ્ઞિક રોડ વાળા) (૧૫) પાંડેજી (૧૬) વલ્ર્ડ ઓફ વેફલ્સ (૧૭)જય ભવાની વડાપાઉં (૧૮)ઢોસા હબ (૧૯) ૨૨ પેરેલલ (૨૦) જલારામ આલ્પાહાર (૨૧) જોગમાયા આલ્પાહાર (૨૨) ટીલાઇટ સોડાની ચકાસણી કરવામાં આવી હતી
આટલા સેમ્પલ ફૂડ લેબોરેટરીમાં મોકલાયા
(૧) દાવત બેવરેજીસ જીરા લેવર્ડ ડિ્રન્ક કાર્બેાનેટેડ વોટર ૭૫૦–એમએલ પેકિંગનું સેમ્પલ સ્થળ– શ્રી ખોડિયાર સેલ્સ એંજન્સી, બાપુનગર, જીલ્લા ગાર્ડન રોડ, શેરી નં.૪, રાજકોટ (૨) દાવત મોકટેલ ક્રેનબેરી, ઓરેન્જ અને લેમન યુસ બેઇઝ ડિ્રન્ક ૧૨૫ એમએલ ટેટ્રા પેકનું સેમ્પલ સ્થળ–શ્રી ખોડિયાર સેલ્સ એંજન્સી, બાપુનગર, જીલ્લા ગાર્ડન રોડ, શેરી નં.૪, રાજકોટ (૩) પનીર તુફાની (પ્રિપેર્ડ સબ્જી–લુઝ): સ્થળ– સાસુજી કા ઢાબા, આલાબાઈનો ભઠ્ઠો, મહિલા કોલેજ ચોક, કિશાનપરા રોડ, રાજકોટ (૪) શુધ્ધ ઘી (લુઝ): સ્થળ– ક્રિષ્ના ડેરી ફાર્મ, અંકુરનગર મે. રોડ, વૃંદાવન સોસાયટી શેરી નં.૪, મવડી, રાજકો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMઆ 5 લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ નાળિયેર પાણી પીવાની ભૂલ
April 16, 2025 12:46 PMજામ્યુકોના કર્મચારીઓની બઢતીના મામલે બીજે દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી
April 16, 2025 12:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech