રોકડ, મોબાઇલ અને સાહિત્ય કબ્જે : એકનું નામ ખુલ્યુ
જામનગરના ગુલાબનગર અને જામજોધપુરના મોટા વડીયામાંથી બે વર્લીબાઝ પોલીસની ઝપટમાં આવ્યા હતા, રોકડ, મોબાઇલ અને સાહિત્ય જપ્ત કરાયુ હતું.
જામનગરના ગુલાબનગર રામવાડી શેરી નં. ૪માં રહેતા ભાવેશ મધુ ખોખર (ઉ.વ.૪૧) નામના રીક્ષા ડ્રાઇવરને ગુલાબનગર મેઇન રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા આંકડા લખેલી ચિઠ્ઠી અને ૨૫૯૦ની રોકડ સાથે દબોચી લીધો હતો.
આ ઉપરાંત જામજોધપુરના મોટા વડીયા ગામમાં રહેતા રામશી ખીમા ડાંગરને ગામમાં દુકાનના ઓટલા પર જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એક મોબાઇલ ૨૭૦૦ની રોકડ અને આંકડા લખેલો એક ચોપડો મળી કુલ ૧૦૭૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો જેમાં મોટા વરીયા ગામના રાજશી ડાંગરનું નામ ખુલ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech