મોરબીમાં રહેતા વિપ્ર પરિવારની ૨ વર્ષની બાળકી પિતાએ જ પ્રેમિકાને સોપી હોય અને ઘરેી ફોટો પડાવવાના બહાને પ્રેમિકા સો મોકલી દીધી હતી જે બાળકીનું ગળું દબાવી મહિલા આરોપીએ હત્યા કરી હોય જે કેસમાં બાળકીના પિતા સહિતના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ સબળ પુરાવો ના હોવાી તેમના વિરુદ્ધ ચાર્જસીટ કરવામાં આવી ના હતી હત્યા કરનાર મહિલા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી હતી જેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
સુરતના રહેવાસી રીનાબેન ધવલભાઈ ત્રિવેદી નામની મહિલાએ આરોપી પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, તેની પ્રેમિકા રસ્મી દિવ્યેશભાઈ વરિયાવાલા, ફરિયાદીના જેઠ સંજય ત્રિવેદી અને સસરા માધવલાલ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પતિ ધવલ ત્રિવેદીએ તેની પ્રેમિકા રસ્મી સો દીકરીને ભગાડી લઇ ગયેલ જેમાં જેઠ અને સસરાએ મદદ કરી હતી મહિલા આરોપી રશ્મિએ દીકરીનું મોઢું સોફામાં દબાવી પછાડી દઈને ઈજા કરી મોત નીપજાવ્યું હતું જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી હતી જે ગુનામાં પોલીસે મહિલા આરોપી રશ્મી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે હત્યા કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા જીલ્લ ા સરકારી વકીલ વિજય કુમાર જાનીએ કોર્ટમાં ૩૦ મૌખિક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને બચાવ પક્ષે ૧ દસ્તાવેજી પુરાવો રજુ યો હતો જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી રસ્મી દિવ્યેશભાઈ વરિયાવાળાને આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજારનો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સજા ફટકારી છે તેમજ આઈપીસી કલમ ૩૨૩ મુજબના ગુનામાં બે માસની કેદની સજા અને રૂ ૧૦૦૦ નો દંડ ફટકાર્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech