લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આવતીકાલે એટલે કે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યે સમાપ્ત થશે. ત્રીજા તબક્કામાં 10 કેન્દ્રીય મંત્રીઓ અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આવતીકાલે એટલે કે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 1331 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યે સમાપ્ત થશે.
મહત્વનું છે કે લોકસભાની કેટલીક બેઠકો પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશમાંથી 10, ગુજરાતમાંથી 25, કર્ણાટકમાંથી 14, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશમાંથી નવ, આસામમાંથી ચાર, બિહારમાંથી પાંચ, છત્તીસગઢમાંથી સાત, પશ્ચિમ બંગાળમાંથી ચાર, દમણ દીવમાંથી અને દાદરા અને નગર હવેલીની બે બેઠકો પર મતદાન થશે.
કયા રાજ્યની કેટલી બેઠકો પર આવતીકાલે મતદાન?
ગુજરાત: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ, ખેડા, દાહોદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર
ઉત્તર પ્રદેશ: સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સિકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયુ, ઓનલા અને બરેલી
બિહાર: ઝાંઝરપુર, સોપલ, અરેરિયા, મધેપુરા અને ખાગડિયા
કર્ણાટક: ચિક્કોડી, બેલગામ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવણગેરે, બાગલકોટ અને શિમોગા
મહારાષ્ટ્ર: રાયગઢ, બારામતી, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સતારા, રત્નાગીરી-સિંધુદુર્ગ, કોલ્હાપુર અને હાતકણંગલે
મધ્ય પ્રદેશ: મુરેના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢ અને બેતુલ
છત્તીસગઢ: સરગુજા, રાયગઢ, જાંજગીર ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ અને રાયપુર
આસામ: કોકરાઝાર, ધુબરી, બારપેટા અને ગુવાહાટી
દમણ અને દીવ: દાદરા અને નગર હવેલી
ગોવા: ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા
પશ્ચિમ બંગાળ: માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જંગીપુર અને મુર્શિદાબાદ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે
May 24, 2025 11:49 AMરાજકોટ પોલીસે પકડેલા લાખોના માદક પદાર્થના જથ્થનો નાસ કરાયો
May 24, 2025 11:47 AMબાગાયત વિભાગ જામનગર દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ" અભિયાન હેઠળ તાલીમનું આયોજન કરાયું
May 24, 2025 11:44 AMભાણવડ તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 24, 2025 11:40 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે લડવા વ્યાપક તૈયારીઓ
May 24, 2025 11:36 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech