ચીબાવલી એક્ટ્રેસ બાથરુમમાં કપડાં ઉતારી રહી હોવાનો વિડીઓ સામે આવતા ફેન્સ ચોંક્યા
બોલીવુડની ચીબાવલી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા લોકોના દિલોદિમાગ પર છવાયેલી રહેતી હોય છે. તે તેની ગ્લેમરસ અદા માટે જાણીતી છે અને અવારનવાર તેનો વીડિયો સામે આવતા હોય છે પરંતુ હવે ઉર્વશીનો એક પ્રાઈવેટ વીડિયો સામે આવ્યો છે જે જાણીજોઈને ઉતારેલો છે કે ખરેખર સાચો છે તેની કંઈ ખબર નથી પરંતુ એક વીડિયો આવ્યો છે ખરો.
"
ઉર્વશી રૌતેલાનો બાથરૂમ વીડિયો લીક થયો છે. વીડિયોમાં તે બાથરુમમાં કપડાં ઉતારી રહી હોવાનું જણાઈ રહ્યું છે. જેવા તેણે કપડાં ઉતાર્યાં કે તરત વીડિયો પૂરો થયો હતો. વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ઉર્વશી બાથરૂમમાં પ્રવેશે છે. તેણીના હાથમાં એક ટુવાલ છે, જેને તે હેન્ડલ પર લટકાવે છે અને પછી તેનો કુર્તો ઉતારે છે. તે તેના વાળ પણ સરખાં કરે છે. આ વીડિયોમાં તેણે મંગળસૂત્ર પહેર્યું છે અને બિંદી પણ છે. તેનો આ વીડિયો જોઈને ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે, તાજેતરના આ વિડીઓ માં તેની જે હરકતો છે તે જાણી જોઇને કરવામાં આવી છે અને સ્ટંટ છે કે પછી વાસ્તવિકતા તેવી ચર્ચા ફેન્સમાં ચાલી રહી છે.
ઉર્વશીને થોડો સમય પહેલા હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મમાં કામ કરી રહી છે. આ દરમિયાન તે એક એક્શન સિક્વન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી.. ઉર્વશીની ટીમે આ સમાચારને સમર્થન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech