ઉપલેટા પંકમાં ભારે વરસાદને કારણે અમુક ગામોમાં ખેતી કે નુકશાની, પાક ધોવાણ અને ઘરોમાં પાણી ઘુસી જવાની ઘટનામાં તાકીદે સહાય કાર્યવાહી ાય તે માટે કેન્દ્રીય મંત્રી માંડવિયાએ તાકીદ કરી હતી.તાલુકાના સમઢીયાળા, કુંઢેચ, કારોટા, તલંગણા, લાઠ, ભિમોરા, ધોરાજીના પીપળિયા, જમનાવાડ, નાની મારડ, પાટણવાવ અને મોટી મારડ જેવા ગામોમાં ૧૦ી ૨૦ ઇંચ જેવો વરસાદ વરસી જતાં ખેતીમાં મોટા પાયે ધોવાણ, પારા તૂટી જવા અને નિચાણવાળા ઘરોમાં પાણી ઘુસી જવાી મોટા પાયે નુકસાન યાી ખેડૂતો પાયમાલ ઇ ગયા છે.
ત્યારે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ વરસાદી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ સનિક ખેડૂતો પાસેી વિગતો મેળવી સ્ળ પર હાજર રહેલ. જે તે વિસ્તારના અધિકારીઓ અને અસરગ્રસ્તો દ્વારા મળેલ અરજીઓનો સર્વે કરી નિકાલ કરવા તાકીદ કરાઇ હતી. આ સો ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયા જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech