પોરબંદરના ઇન્દીરાનગરમાં યુવાનના ઘરેથી વ્હીસ્કીની ૨૦ બોટલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે અને ખારવાવાડના બુટલેગરને બીયરના ૧૬ કેન સાથે પકડી લેવાયો.અને બંનેનેે માલ આપનાર સામે પણ ગુન્હા દાખલ થયા છે.
વિદેશી દાના બે દરોડા
ઇન્દિરા નગરમાં પાણીના ટાંકા પાસે આવેલા નરસીંહનગરમાં રહેતા ભરત ઉર્ફે બાબો કિશોર મકવાણાને ૧૧,૩૬૦ ાપિયાની વ્હીસ્કીની ૨૦ બોટલ સાથે પોલીસે પકડી પાડયા બાદ તેની પૂછપરછ કરતા આ દા તેણે ઇન્દીરાનગરના જલ્પેશ ભરત મકવાણા પાસેથી લીધાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. ખારવાવાડના ગરબીચોકમાં રહેતા નામચીન બુટલેગર મનોજ ઉર્ફે સાકાલ અશોક ટોડરમલને ૧૯૬૮ ા.ના બીયરના ૧૬ કેન સાથે પકડી લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવાતા આ દા તેને રાજીવનગરના દિનેશ જુંગી પાસેથી વેચાતો લીધો હતો તેથી તેની સામે પણ મદદગારીનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
દેશી દાના દરોડા
લીમડાચોકના કબીર આશ્રમ પાસે રહેતો ધાર્મિક અરવિંદ થાનકી હાજર મળી આવ્યો ન હતો પણ તેના મકાનમાંથી ૩૨૦૦નો દા મળ્યો હતો. સ્ટેટલાઇબ્રેરી પાછળ રહેતા નામચીન બુટલેગર અનિલ ઉર્ફે અનીયો પરસોત્તમ વઢીયાને ૨૮૦૦ ા.ના દા સાથે, છાયાના રબારી કેડાના મેપા લખમણ કોડીયાતરને ૪૦૦ ા.ના દા સાથે, ખંભાળાના પોપટ દેવા મોરીને ૯૦૦૦ ા.ના ૪૫ લીટર દા સાથે, મીયાણી ગામે ખાડી કાંઠે રહેતી લક્ષ્મીબેન બાબુ વાઘેલાને ૧૦૦૦ ા.ના દા સાથે, નગીનદાસ મોદી પ્લોટના ભાવેશ ઉર્ફે ભાવલો, દેવજી પુનાણીને ૨૦૦ ા.ના દા સાથે પોલીસે પકડી પાડયા હતા.બોખીરાના ફૂલવાડી વિસ્તારમાં રહેતા ભરમીબેન ઉર્ફે મુંધી કેશુ કડછાને ૬૦૦ ાના દા સાથે પકડી લેવામાં આવી છે જ્યારે રાણાવાવના સ્ટેશનપ્લોટમાં રહેતી ટમુબેન હીતેશ સુંડાવદરા હાજર મળી આવી ન હતી પણ પોલીસે ૮૦૦ ા.નો દા કબ્જે કર્યો છે. રાણાવાવના ગોપાલપરમાં રહેતા રાજુ લાખા કેશવાલાની ગેરહાજરીમાં ૬૦૦ ા.નો દા તેના ઘરેથી કબ્જે કરવામાં આવ્યો છે. તેજ રીતે રાણાવાવ પોલીસ સ્ટેશન સામે ફૂટપાથ પર રહેતા મૂળ હરિયાણાના અમીલાલ ચાનનરામ ભાટને ૪૦૦ ા.ના દા સાથે, મૂળ પંચમહાલ હાલ ભોરાસર સીમમાં રહેતા રમણ જીવન રાઠોડને ૨૦૦ ા.ના દા સાથે, અશોક સાલમ રાઠોડને ૨૦૦ ા.ના દા સાથે, વિસાવાડાના મોઢવાડીયા ફળીમાં રહેતા પરબત ખીમા મોઢવાડીયા નામના ૬૩ વર્ષના વૃધ્ધને ૪૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો હતો.હોળીચકલામાં રહેતા દિવ્યેશ ઉર્ફે પાણીબોલો મુકેશ ભરાડાને જુના બંદરમાં કસ્ટમ ઓફિસ સામે બોટોની વચ્ચેથી ૮૨૦૦ ા.ના ૪૧ કોથળી દા સાથે પકડી લીધા બાદ તેને મદદગારી કરનાર બુટલેગર કલ્પેશ ઉર્ફે કલ્પુ વેલજી કોટીયા સામે પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMમેટાએ લોન્ચ કર્યું નવું AI મોડેલ
April 06, 2025 05:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech