શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ કરતી રીક્ષા ગેંગ બેલડી સામે પોલીસે પાસાનું શક્ર ઉગામી બંનેની ધરપકડ કરી અમદાવાદ અને મહેસાણાની જેલમાં ધકેલવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોની વિગત મુજબ ભકિતનગર વિસ્તારમાંથી રીક્ષામાં મુસાફરોને બેસાડી અગાઉથી જ પાછળ બેઠેલા સાગરીતો ઉલટી ઉબકાનું બહાનું કરી મુસાફરોની નજર ચૂકવીને પૈસાની લૂંટ ચલાવતા હતા બંને શખ્સો જુદા જુદા બનાવમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રફીક ઉર્ફે ભૂરો હનીફભાઇ શેખ (રહે.આર.એમ.સી. આવાસ કવાર્ટર,ભગવતીપરા) અને રમજાન ઉર્ફે રમજુ હત્પસેનભાઇ રાઉમાં (રહે.ભગવતી પરા. શિવાજી ચોક) સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને મોકલવામાં આવતા બંને વિદ્ધ પાસાનું વોરટં ઇસ્યુ કયુ હતું. બંને શખ્સોને ઝડપી લેવા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજ સિંહ સરવૈયાની માર્ગદર્શન હેઠળ સ્ટાફે રફીક ઉર્ફે ભૂરો અને રમજાન ઉર્ફે રમજુની ધરપકડ કરી અમદાવાદ અને મહેસાણાની જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech