સિકકા પોલીસે કુલ 5.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો
જામનગર નજીક બેડ ગામના પાટીયા પાસે ઇંગ્લીશ દારૂની 4 બોટલ લઇને સ્વીફટ ગાડીમાં નીકળેલા બે શખ્સોને પકડી લીધા હતા તેની પાસેથી કુલ 5 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જામનગરના બજરંગ સોસાયટી અને હાલ નાઘેડી ગામમાં રહેતા ધર્મેન્દ્રસિંહ પ્રાગજી રાઠોડ તથા કલ્યાણપુરના ભાટીયા ગામના કિશન કાનજી નકુમ નામના બે શખ્સો સ્વીફટ કાર નં. જીજે10ડીએન-4097 લઇને બેડ પાટીયા પાસેથી નીકળ્યા હતા, દરમ્યાન સિકકા પોલીસે આંતરીને તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની 4 બોટલ મળી આવી હતી, અંગજડતીમાંથી બે મોબાઇલ મળી આવ્યા હતા, , મોબાઇલ અને કાર મળી કુલ 5.12 લાખનો મુદામાલ જપ્ત કરી પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech