જુનાગઢ શહેર પંથકના અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીઓને અટક કરવા આદેશ અન્વયે એલસીબી દ્વારા શહેરના પાંચ પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતના વિવિધ પ્રકારના 107 ગુનાઓમા સંડોવાયેલ કાળા દેવરાજ રાડાને બિલખા રોડ કેન્દ્રીય વિદ્યાલય પાસેથી ઝડપી લીધો હતો.
ઝડપાયેલ ઈસમ સામે પોલીસ પર હુમલો ઉપરાંત વ્યાજ હત્યાના પ્રયાસ, સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે. એલસીબીની ટીમને મળેલ બાતમીને આધારે પીઆઇ પટેલ સહિતની ટીમે વોચ ગોઠવી હતી અને બિલખા રોડ પાસે વાડી વિસ્તારમાં તપાસ કરતા સ્થળ પરથી કાળા દેવરાને ઝડપવા જતા પોલીસને જોઈ ભાગવા જતો હતો તે દરમિયાન એલસીબીએ તેને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લ ેખનીય છે કે જુનાગઢ શહેરમાં કાળા દેવરાજ સામે બી ડિવિઝન હેઠળ 46, તાલુકા પોલીસ સ્ટેશનમાં 34, એ ડિવિઝન હેઠળ14, સી ડિવિઝન હેઠળ 8, જેતપુર શહેરમાં એક અને તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ બે મળી કુલ 107 ગુનાઓ નોંધાયા છે.ઝડપાઈ જતા પોલીસને મોટી સફળતા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech