સુર્યનો અસલી મિજાજી ગોંડલની બજારો સુમસામ ભાસી રહીં છે એકલ દોકલ રાહદારી સીવાય ગોંડલના રોડ પર ચકલું પણ ફરકતું ની આવી કાળઝાળ ગરમીી અને ઉનાળાના આકરા તાપથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લેવો પડે છે. ત્યારે ગોંડલના મેઘવાળ સમાજના પ્રમુખ ગિરધરભાઈ સોલંકીને ગોંડલના માંડવી ચોક ખાતે આવેલા નિલકંઠ ઠંડા પીણાની દુકાનમાં એક સ્પ્રાઈડની બોટલમાં કચરો નિકળતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકાના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી ગોંડલ નગરપાલિકાના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજા દ્રારા ખાણી પીણાં લાપરવાહી હોવાનું જાણવા આવતાં આ ઠંઠા પીણાની બોટલના સેમ્પલ ઉઠાવીને કાયદેસરની કાર્યવાહી હા ધરવામાં આવી હતી,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech