પોરબંદર નજીકના શીંગડા ગામે વાડી વિસ્તારના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે,જેથી ધરતીપુત્રને અવરજવરમાં વેઠવી પડતી મુશ્કેલીનો હવે અંત આવશે. પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગામ ખાતે આવેલ કુંભારડી વાવ પાસે શીંગડા ગામ અલગ-અલગ વાડી વિસ્તારના મેટલ રસ્તાઓનું ખાતમુહર્ત પોરબંદર જીલ્લા ભાજપ અગ્રણી રામદેભાઈ મોઢવાડીયાના હસ્તે થયેલ હતુ,આ મેટલ રસ્તાઓ ખાતમુહર્ત થતા વાડી વિસ્તારના ખેડુત ભાઈઓમાં હર્ષની લાગણી છવાઈ ગયેલ હતી, ચોમાસા દરમિયાન મુશ્કેલીનો અંત આવશે વાડી વિસ્તારના ખેડુતભાઈઓએ સરપંચ માલદેજી અરશીજી ઓડેદરાના આભાર વ્યક્ત કરેલ હતો,આ તકે શીંગડા ભાજપ અગ્રણી પરબતજી ઓડેદરા, વિરમજી ઓડેદરા, ગીગાભાઈ મોઢવાડીયા, રાજભાઈ મોઢવાડીયા, સામતભાઈ કુછડીયા, રામભાઈ કુછડીયા,સદસ્ય ગ્રામપંચાયત સંજયભાઈ ગામી, લખુજી ઓડેદરા,માલદેભાઈ ઓડેદરા,જેઠાભાઈ ઓડેદરા, કેશુજી ઓડેદરા, લીલાજી ઓડેદરા, મહેશભાઈ જાદવ, રસિકભાઈ જાદવ, હાર્દિકભાઈ થાનકી અને વાડી વિસ્તારના ખેડુતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના યુવાન સામે જાહેરનામા ભંગનો ગુન્હો થયો દાખલ
April 04, 2025 03:00 PMરાણાવાવના ખંડણીખોર આર.ટી.આઇ. એકટીવિસ્ટ વિનોદ પરમાર સામે વધુ એક થઇ એફ.આઇ.આર.
April 04, 2025 02:58 PMસુપરફાસ્ટ ચાર્જિંગ થતી ફ્લેક્સિબલ પેપર બેટરીને મળ્યો ક્લાઇમેટ ચેન્જનો એવોર્ડ
April 04, 2025 02:57 PMપોરબંદરમાં ૬ થી ૧૪ વર્ષના ૩૮૩૫ બાળકોએ સેલ્ફ ડિફેન્સની કરી પ્રસ્તુતિ
April 04, 2025 02:56 PMગુજસીટોકના આરોપી ભુરાએ સાત વર્ષની પુત્રીને લાફા મારી તેની માને ધમકી આપી
April 04, 2025 02:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech