ઉત્તરપ્રદેશના હારસ નજીક આવેલા આશ્રમમાં બાબાની ચરણરજ લેવા ધક્કામુકી તાં ૧૨૧ ભક્તોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જવાબદાર બાબા સામે પગલા લેવાને બદલે વોટ બેંકની આશાએ તેમને છાવરતી યોગી સરકારે એફઆઈઆરમાં બાબાનું નામ પણ નાખ્યું ની અને મુખ્યસેવાદાર સામે ગુનો નોંધીને સંતોષ માન્યો છે. ઉત્તર પ્રદેશના હારસમાં સત્સંગ દરમિયાન યેલી નાસભાગમાં ૧૨૧નાં મોતઅત્યાર સુધીમાં ૧૨૧લોકોના મોત યા છે. આ અકસ્માતમાં ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ યા છે. પોસ્ટ મોર્ટમ હાઉસમાં મૃતદેહોના ઢગલા પડ્યા છે. દરમિયાન પોલીસે સત્સંગ કાર્યક્રમના મુખ્ય સેવાદાર દેવપ્રકાશ મધુકર અને અન્ય આયોજકો સામે એફઆઈઆર નોંધી છે.
એફઆઈઆર અનુસાર, આયોજકોએ કહ્યું હતું કે ૨ જુલાઈએ યોજાનાર કાર્યક્રમમાં ૮૦ હજાર લોકો હાજરી આપશે. પરંતુ આમાં લગભગ ૨.૫ લાખ લોકો યુપી સહિત અન્ય રાજ્યોમાંી આવ્યા હતા જેના કારણે આખી વ્યવસ બગડી ગઈ હતી અને જ્યારે બાબા સત્સંગ પછી જવા લાગ્યા ત્યારે તેમના ભક્તો તેમને જોવા માટે બેકાબૂ ઈ ગયા હતા. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.
આ એફઆઈઆર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૧૦૫, ૧૧૦, ૧૨૬ (૨), ૨૨૩ અને ૨૩૮ હેઠળ નોંધવામાં આવી છે. જો કે હારસ અકસ્માતની એફઆઈઆરમાં નારાયણ સાકર હરિ ઉર્ફે ’ભોલે બાબા’નું નામ ક્યાંય પણ ની. આ એ જ બાબા છે જેના કાર્યક્રમમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ અકસ્માત હારસ જિલ્લામાં સિકંદરરાવ કોતવાલી વિસ્તારના જીટી રોડ પર સ્તિ ફુલરાઈ ગામ પાસે યો હતો. જ્યાં નારાયણ સાકર વિશ્વ હરિના નામી પ્રખ્યાત ’ભોલે બાબા’ના કાર્યક્રમમાં લાખો ભક્તો ઉમટ્યા હતા. જ્યારે માત્ર ૮૦ હજાર લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી. સત્સંગ પૂરો યા બાદ ત્યાંી નીકળતી વખતે નાસભાગ મચી ગઈ હતી અને આ નાસભાગને કારણે ૧૦૦ી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ છે.
હારસ કેસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, સત્સંગના આયોજકમાં ’ભોલે બાબા’ના મુખ્ય સેવક દેવપ્રકાશ મધુકરનો સમાવેશ ાય છે. તે હારસનો રહેવાસી છે. બાબાના અન્ય સેવકો/સાીઓ પણ તેમની સો હતા. તેઓને મોટી ભીડની અપેક્ષા હતી પરંતુ આ છુપાયેલું હતું. ભીડને કારણે સ્ળ નજીક જીટી રોડ પર ટ્રાફિક જામ ઈ ગયો હતો. જેને સામાન્ય કરવા માટે ફરજ પર નિયુક્ત પોલીસ અને વહીવટી અધિકારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech