ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 150 રનથી જીત મેળવી અને શ્રેણી 4-1થી જીતી લીધી.
ઇંગ્લેન્ડ 97 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડની ટીમ 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ મેચ 150 રનથી જીતી લીધી છે. ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો. તેણે 3 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તી, શિવમ દુબે અને અભિષેક શર્માને 2-2 સફળતા મળી. રવિ બિશ્નોઈએ પણ 1 વિકેટ લીધી. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 4-1થી જીતી લીધી.
ટીમ ઈન્ડિયાએ 247 રનનો વિશાળ સ્કોર કર્યો
ટીમ ઇન્ડિયાનો દાવ પૂરો થયો ત્યારે ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા છે. આ ઇનિંગમાં અભિષેક શર્માએ સૌથી વધુ 135 રન બનાવ્યા. જ્યારે શિવમ દુબેએ 30 રન અને તિલક વર્માએ 24 રનનું યોગદાન આપ્યું. બીજી તરફ ઇંગ્લેન્ડ તરફથી બ્રાઇડન કાર્સે સૌથી વધુ 3 વિકેટ લીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech