ઉપલેટા પંથકમાં ગેરકાયદેસર રેતી કાઢી પાસ પરમીટ વગર બારોબાર વેચી નાખતા શખસો સામે મામલતદારે ગઇકાલે તવાઇ ઉતારી વધુ એક ટ્રકને ઝડપી સ્થાનિક પોલીસને સોંપી આપેલ હતો.
પ્રા થતી વિગતો મુજબ ગત રાત્રે નેશનલ હાઇવે ઉપર ડુમીયાણી ગામ પાસેથી ૧૫ ટન સાદી રેતી ભરેલો ટ્રક નંબર જીજે–૦૩બીટી–૪૨૪૨ અટકાવી તપાસ કરતા તેમાં ભરેલી રેતીની કોઇ પાસ પરમીટ ન હોય ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા ૧૫ ટન રેતી તેમજ એક ટ્રક મળીને કુલ ૧૦ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ સીઝ કરી સ્થાનિક પોલીસને સોંપી આપ્યો હતો. અત્રે ઉલ્લ ેખનીય છે હજુ થોડાક દિવસ પહેલા પણ આવી જ રીતે ટ્રક ઝડપી તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક
May 22, 2025 10:11 AMફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ
May 22, 2025 10:10 AMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech