આલિયા ભટ્ટ હાલમાં મુંબઇ એરપોર્ટ પર તાજેતરમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ એકલી જોવા મળી હતી સાથે રાહા અને રણબીર ન હતા .જો કે આ તસવીરોમાં આલિયાની સાદગી જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ સમયે આલિયા એકદમ નવા લુકમાં જોવા મળી. આલિયા ભટ્ટનો આ લુક સોશિયલ મિડીયામાં આવતાની સાથે છવાઇ ગયો છે. આલિયા ભટ્ટ આ તસવીરોમાં એકલી જોવા મળી છે. આલિયા ભટ્ટનો આ નવો લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ સાથે આલિયા ભટ્ટ રણબીર અને રાહાને મિસ કરી રહી છે.
હાલમાં આલિયા ભટ્ટનો આ એરપોર્ટ લુક છવાઇ ગયો છે. આ તસવીરોમાં તમે આલિયાને એકદમ કુલ લુકમાં જોઇ શકો છો.આલિયાનો ફેન વર્ગ બહુ મોટો છે. આ તસવીરો જોઇને ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે. એક્ટ્રેસ આલિયાએ ડ્રેસની સાથે મેચિંગ પર્સ પણ કેરી કર્યુ છે.આલિયાની ડ્રેસિંગ સ્ટાઇલ બહુ મસ્ત હોય છે. એક-એક લુક આલિયાનો છવાઇ જાય છે.
આલિયા ભટ્ટ આ તસવીરમાં કારમાં એરપોર્ટ પર જોવા મળી. આલિયા આ લુકમાં એકદમ હસીન લાગી રહી છે. નવો લુક ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. આલિયા ભટ્ટ ફેન્સને જોતાની સાથે એક મસ્ત સ્માઇલ પણ આપી રહી છે. આ સ્માઇલે ફેન્સને ઘાયલ કરી દીધા હતા.
આલિયા ભટ્ટને એકલી જોઇને ફેન્સ રણબીર કપૂર અને રાહાને મિસ કરતા જોવા મળ્યા. આલિયા ભટ્ટની આ તસવીર પર ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વાયરલ તસવીર પર એક યુઝર્સે કોમેન્ટમાં ક્યૂટ મોમ કહ્યું છે. આ સિવાય યુઝર્સે આલિયા ભટ્ટના ફિટનેસના પણ વખાણ કર્યા છે.
આલિયા ભટ્ટના વક્રફન્ટની વાત કરીએ તો છેલ્લે રોકી અને રાણીની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. કરણ જોહરની ડાયરેક્ટ આ ફિલ્મમાં એની સાથે રણવીર સિંહ જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ ફિલ્મ જિગરામાં જોવા મળશે, જેની પ્રોડ્યુસર એ પોતે છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિલા પોલીસકર્મી અને પતિના નિધન બાદ માસુમ પુત્રીને આર્થિક સહયોગ
April 19, 2025 12:17 PMજામનગર જિલ્લાના ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં ફ્રી પ્રવેશથી વંચિત
April 19, 2025 12:10 PMજામનગર-દ્વારકા જિલ્લાના ૩ ચીફ ઓફીસરની નિમણુંક કરાશે
April 19, 2025 12:07 PMભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ
April 19, 2025 12:05 PMજામનગરમા કોર્પોરેટરનો અનોખો વિરોધ
April 19, 2025 12:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech