ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા ગિર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્રારકા તથા જૂનાગઢ જિલ્લ ાનાં લાખો યુવાઓમાં ભારતિય મૂલ્ય શિક્ષણનું ચિંચન થઈ રહ્યું છે, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડી એન્ટ્રસ્ટ ટેસ્ટ માટે ૩૬૫ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જે પૈકી ૨૮૯ યુવાઓએ પીએચડીની લાયકાત પ્રા કરવા માટે એન્ટ્રસ્ટ ટેસ્ટ આપી હતી. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદી પી.એચડી. પ્રવેશ પરીક્ષા સ્થળે મુલાકાત લઈ પરીક્ષા પદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી. ઓનલાઇન મોડથી લેવાયેલી પરીક્ષામાં સંપૂર્ણ સલામતી, પ્રશ્ન પેપરનું કોમ્પ્યુટર પર જવાબી કરણ, ઉમેદવારને કોઈ પરીક્ષા સંદર્ભે પ્રશ્ન સંચય રહે તો તેમનું સમય મર્યાદામાં જ નિરાકરણ, અને પરીક્ષાર્થી પોતાનું જ પરિણામ ત્વરિત રીતે નિહાળી શકે ડો.ચેતન ત્રિવેદીએ પરીક્ષા સંચાલન સમિતિના પ્રો.ડો.ફિરોજ શેખ, ડો.મયકં સોની, ડો.નિશિત ધારેયા, ડો.અતુલ બાપોદરા સહિત પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા ભકત કવિ યુનિવર્સિટીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોબાઈલના સ્ટેટ્સએ યુવકનો જીવ લીધો: કૌટુંબિક ભત્રીજાના હાથે કાકાની હત્યા
March 17, 2025 10:17 AMજામનગરમાં ગેરકાયદે મંજૂરી વગરનો મેળો એસ્ટેટ શાખાએ બંધ કરાવ્યો
March 17, 2025 10:15 AMભારત બનાવવા જઈ રહ્યું છે 5મી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ
March 17, 2025 10:15 AM૯ મહિનાથી વધુ સમય અવકાશમાં છતાં સુનીતા વિલિયમ્સને મળશે માત્ર ૧ લાખનું એક્સ્ટ્રા ભથ્થું
March 17, 2025 10:12 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech