દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે કુલ ૯૫૧ પાસ ઇસ્યુ કરાયા
શાળા-કોલેજમાં દિવાળી વેકેશન પુર્ણ થયા પછી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. વેકેશન પછી નાં ૧૧ દિવસ (તારીખ ૧૮ થી ૨૮) માં અનેક કનસેશન પાસ માત્ર જામનગરનાં એસ.ટી. ડેપોમાંથી જ કાઢવામા આવ્યા છે.
જેમાં વિદ્યાર્થી પાસ (૮૨.૫ ટકા ડિસ્કાઉન્ટ) નાં કુલ ૬૧૯ પાસ ( રકમ ૩.૦૨ લાખ) , વિદ્યાર્થીની પાસ (૧૦૦ ટકા ડિસ્કાઉન્ટ નાં ૩૩૨ પાસ (રકમ ૨૧.૬૯ લાખ) .આમ કુલ ૯૫૧ પાસ ( રકમ ૨૪.૭૧ લાખ) ઇસ્યુ કરવામાં.આવ્યા છે.
પાસ કાઉન્ટર સવારે ૭ થી રાત્રે ૭ બે શિફટ મા હજી સોમવાર સુધી ચાલુ રાખવામાં આવનાર છે. વિદ્યાર્થીની પાસ માટે સ્કુલ કોલેજ ખુલ્યા બાદ એક અઠવાડિયું અલગ કાઉન્ટર ચાલુ રખાયાં હતા, જેથી બહેનો ને પાસ કાઢવા માટે ની અલગ વ્યવસ્થા મળી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech