શહેરના પાનવાડી વિસ્તારમાંથી સોના-ચાંદીના ઘરેણા કુલ કિં.ા. .૨૮,૦૫૩ નાં મુદ્દામાલ સાથે એક મહીલાને ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધી હતી.
ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. હારિતસિંહ ચૌહાણ તથા બળદેવભાઇ મકવાણાને સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર શહેર, એસ-ટી બસ સ્ટેશનથી પાનવાડી તરફ એક મહીલા પગપાળા જાય છે. અને તેની પાસે ગુલાબી કલરનું પર્સ છે. જેમા સોના-ચાંદીની ધાતુ જેવા ઘરેણા છે. જે તેણીએ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી લાવેલ હોવાની શંકા છે.- જે બાતમી આધારે પાનવાડી સર્કલ પાસે પીલગાર્ડનની સામે, આયુર્વેદીક કોલેજના ગેઇટ સામે આવી મહીલાની તપાસ કરતા . તેની પાસે રહેલા સોના-ચાંદીના ઘરેણા અંગે પુછપરછ કરતાં આશરે બે મહીના પહેલા ભાવનગર શહેર શક્તિ સોસાયટી, વિધ્યાનગરમાં રહેતાં અને મુળ-વાગડ ગામ, તા.ધંધુકા, જી.ભાવનગર રામદેવસિંહ સુરૂભા ચુડાસમાના ઘરેથી ચોરી કરી હોવાની કબુલાત આપતા જયશ્રીબા વિરભદ્દસિંહ ગંભીરસિંહ ગોહિલ (ઉ.વ.૪૪, રહે.માં વાડી સામે, રેલ્વે સ્ટેશન રોડ, સોનગઢ, તા.સિહોર, જી.ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી સોનાની (નજરાના) વીંટી નંગ-૦૧ વજન ૦૨ ગ્રામ અને ૯૦ મીલી ગ્રામ જેની
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech