ગુજરાત સ્ટેટ ફટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) શ્રે દેખાવકરનારા જિલ્લ ા ફટબોલ એસોસિએશનઅને ખેલાડીઓની વ્યકિતગત સિદ્ધિઓને બિરદાવવા ૧૧ કેટેગરીમાં એવોર્ડ આપવાની શઆત કરી છે. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફટબોલ ફેડરેશન(એ.આઇ.એફ.એફ.)ની તર્જ પર શ કરાયા છે અને જી.એસ.એફ.એ.ની અગાઉની વાર્ષિક સાધારણ સભા(એ.જી.એમ.)માં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
જી.એસ.એફ.એ.ના આ એવોડર્સ ખેલાડીઓ, રેફરીઝ અને ડિસ્ટિ્રકટ ફટબોલ એસોસિએશનનું મનોબળ વધારશે અને તેના પગલે રાયમાં ફટબોલની સ્તર અને રમતને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ મળશે એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાયસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેકટર(કોર્પેારેટ અફેર્સ), પરિમલભાઈ નથવાણીએ જણાવ્યરં હતું. તેઓ આજે અમદાવાદ ખાતે જી.એસ.એફ.એ.ની ૪૬મી એજીએમનેસંબોધિત કરી રહ્યા હતા. તેમણે ઉમેયુ હતું કે, ગત એક વર્ષ ભારતીય ફટબોલમાં ગુજરાતનેગણનાપાત્ર તાકાત બનાવવાની અમારી પરિકલ્પનાને સાકાર કરવા, અમારા સામૂહિક પ્રયાસોનું સાક્ષીરહ્યું છે. મને એ વાતનો આનદં છે કે રિલાયન્સ, અદાણી, ઝાયડસ, ટોરેન્ટ વગેરે સહિત, રાયનાઅગ્રણી કોર્પેારેટ ગૃહો ગુજરાત ફટબોલને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે.
આ અંતર્ગત અમદાવાદ ડિસ્ટિ્રકટ ફટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડઅપાયો હતો, ઇન્ટર–ડિસ્ટિ્રકટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટિ્રકટનો એવોર્ડ રાજકોટને ફાળે ગયોહતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટિ્રકટ એવોર્ડ ભચને એનાયો કરાયો હતો. યારે બેસ્ટ પરફોમિગ એકિટવડિસ્ટિ્રકટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટિ્રકટ ફટબોલ એસોસિએશનને મળ્યો હતો. એ.આર.એ. ફટબોલ કલબઅને બરોડા ફટબોલ એકેડમીને જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોમિગ ફટબોલ કલબ્સતરીકે સંયુકત વિજેતા ઘોષિત કરાયા હતા.વ્યકિતગત કેટેગરીમાં, પાટણ જિલ્લ ાના મહાદેવપુરા ગામના પીટી શિક્ષક રંગતજી ઠાકોરને સ્પેશિયલએવોર્ડ અપાયો હતો. ગામની દીકરીઓને ફટબોલને એક વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવાબદલ તેમને આ એવોર્ડ અપાયો હતો. રંગતજીના અથાગ પ્રયત્નોને કારણે જ ઠાકોર સમાજનીદીકરીઓને ના કેવળ ફટબોલ રમવાની પ્રેરણા મળી, પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ પણ પ્રા કયુ હતું.આના પરિણામે ગામડાના અભણ ખેતમજૂરોની દીકરીઓ આજે સુશિક્ષિત અને ઉત્સાહી ફટબોલખેલાડીઓ બની છે. તેમાંથી ઘણી દીકરીઓ રાષ્ટ્ર્રીય સ્તરની ફટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વપણ કરી ચૂકી છે.
ફટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુષ કેટેગરીમાં આકાશમહેતાને અપાયો હતો. યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં કલ્પના દાસ અને પુષકેટેગરીમાં ગોપાલ કાગને ફાળે ગયો છે. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી ખુશ્બુસરોજ અને હર્ષલ દાવડાને સન્માનિત કરાયા હતા. યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલાકેટેગરીમાં શિલ્પા ઠાકોર અને પુષ કેટેગરીમાં બ્રિજેશ યાદવને અપાયો હતો. વિશાલ વાજાને બેસ્ટ બીચસોકર એન્ડ ફટસલ રેફરી ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા. માનદ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એકિટવિટી રિપોર્ટની સાથે નવાફટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કયુ હતું. બોર્ડના સભ્યો સમક્ષ ઓડિટેડ હિસાબો અને બેલેન્સશીટ પણપ્રસ્તુત કરાઈ હતી. એજીએમમાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જી.એસ.એફ.એ. દ્રારા વિવિધ વય જૂથોમાં છોકરા અનેછોકરીઓ માટે વિવિધ આંતર–જિલ્લ ાટુર્નામેન્ટસનું આયોજન કરાયું હતું. આમાં બ્લુ કલબ્સ લીગ (બેબી લીગ્સ) નોંધપાત્ર છે, જે ૭ અને ૧૨ વર્ષની વચ્ચેના વય જૂથો માટે પાયાની ફટબોલ ગેમ છે. તેમાં ૨૩ જિલ્લા ના ૫,૦૦૦ ફટબોલખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટે ગુજરાતમાં ફટબોલના ભાવિ માટે ઘણી આશાઓ જગાવીછે.
અન્ય એક પ્રગતિશીલ એકિટવિટીના ભાગપે જી.એસ.એફ.એ. દ્રારા પ્રથમવાર ગુજરાત સુપર લીગ(જી.એસ.એલ.)નું સફળતાપૂર્વક આયોજનનો પ્રયાસ કરાયો હતો. જી.એસ.એલ.ને રાયના ઉધોગ સાહસિકો અને ઉધોગપતિઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડો હતો. જી.એસ.એફ.એ. ફટસલકલબ ચેમ્પિયનશિપ૨૦૨૩–૨૪, ખેલો ઈન્ડિયા વિમેન્સ ફટબોલ લીગ (યુ–૧૩, યુ–૧૫ યુ–૧૭),ગુજરાત બીચ સોકર ટીમ સિલેકશન ટ્રાયલ્સ વગેરે અન્ય ઈવેન્ટસ છે જેણે જી.એસ.એફ.એ.નેગત વર્ષેવિવિધ કેટેગરીમાં એ.આઇ.એફ.એફ.ના ત્રણ એવોર્ડ જીતાડા હતા. એ.જી.એમ.માં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ ગુણવંતભાઈ ડેલાવાળા, હનીફ જીનવાલા, પ્રદીપસિંહ વાઘેલા, જીજ્ઞેશ પાટીલ, અને અણસિંહ રાજપૂત ઉપરાંત મૂળરાજસિંહ ચુડાસમા, માનદ ખજાનચી મયકં બુચ તેમજ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા ૩૩ જિલ્લ ા ફટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech