પોરબંદરના શીતલા ચોકમાં આવેલા પૌરાણિક શીતલા માતાજીના મંદિરે શીતળા સાતમની ઉજવણી થશે.
પોરબંદરના શીતલા માતાજીના મંદિરે તા.૨૫.૮.૨૦૨૪ ને રવિવારે શીતળા સાતમના દિવસે આરતી વહેલી સવારે ૪:૦૦ વાગ્યે થશે,આરતી પછી દર્શન આખો દિવસ ચાલુ રહેશે.માતાજીનો વાંસો ઠંડો કરવા માટે પાણી તથા દહીં દુધ ઘરેથી લઈ આવવું.માતાજીને ધરાવવાનું શ્રીફળ છોતલા કાઢીને જ લઈ આવવુ.સોના-ચાંદીના દાગીના કે મોટી રોકડ રકમ સાથે લઈ આવવી નહી.તેવી યાદી મંદિરના પુજારીએ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech