પોરબંદરના રાણાવાવમાં સરકારી વિનયન કોલેજ નજીક વહેતા પાણીને લીધે રોડનું ધોવાણ થયુ છે અને ઉંડા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે અને તંત્ર વહેલીતકે સમારકામ કરાવે તેવી કલેકટરને રજૂઆત થઇ છે.
પોરબંદર જીલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશ બાપોદરાએ જીલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,રાણાવાવ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજની બાજુમાં આવેલા અંડરબ્રિજની પાસે રોડમાં છેલ્લા ત્રણ માસથી સતત વહેતા પાણીના કારણે અતિશય અને અસહ્ય મોટા ખાડા પડી ગયેલ છે તેમજ ખુબ મોટું નાલું પડી ગયેલ છે,જેના કારણે રોજબરોજ છાસવારે કાયમી અકસ્માત થતા હોય અને લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરી રહ્યા હોય તો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરી આપવા માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech