મુસાફરોી સુવિધા માટે, શ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્ેશિયલ ટ્રે વિશેષ ભાડા ર ચલાવવામાં આવશે. બાડમેર સ્ટેશ રાજસ્ામાં આવેલું છે.
જે ટ્રે ંબર 04820/ 04819 રાજકોટ- બાડમેર સ્ેશિયલ 14-14 ટ્રીપ્સ ટ્રે ંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્ેશિયલ 04.10.2024 ી 18.11.2024 સુધી રાજકોટ ી દર શુક્રવાર અે સોમવારે 01.00 કલાકે ઉડશે અે તે જ દિવસે 15.00 કલાકે બાડમેર હોંચશે.
જ્યારે વળતા ટ્રે ંબર 04819 બાડમેર- રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્ેશિયલ 03.10.2024 ી 17.11.2024 સુધી બાડમેરી દર ગુરુવાર અે રવિવારે 09.45 કલાકે ઉડશે અે તે જ દિવસે 22.00 કલાકે રાજકોટ હોંચશે.
આ ટ્રે બેં દિશામાં વાંકોર, સુરેન્દ્રગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધેરા, રાણીવાડા, મારવાડ ભીમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અે બાયતુ સ્ટેશે ઉભી રહેશે.આ ટ્રેમાં ફર્સ્ટ એસી, સેક્ધડ એસી, ર્ડ એસી, સેક્ધડ સ્લીર અે જરલ ક્લાસ કોચ હશે. ટ્રે ંબર 04820ું ટિકિટબુકિંગ 15 સપ્ટેમ્બર, 2024ી તમામ ીઆરએસ કાઉન્ટર અે વેબસાઇટ ર શરૂ શે. ઉરોક્ત ટ્રે વિશેષ ભાડા ર સ્ેશિયલ ટ્રે તરીકે દોડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાક્ષરતા દર ૮૦.૯ ટકા સુધી પહોંચ્યો પણ લિંગ અને ભૂગોળના આધારે ભારે તફાવત
June 03, 2025 11:49 AMટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech