ખાંભા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભા શહેરના રોડ રસ્તા તેમજ ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારો ગીદરડી પીપળવા ભાણીયા સહિતના ધોધમાર વરસાદ ખાબકીયો હતો.
ભાણીયા ગામની સ્થાનિક નદીમાં વરસાદ પડવાના પગલે પુર આવ્યું હતું ત્યારે આ કમોસમી વરસાદ થી ખેડૂતોના પાક કપાસ મગફળી સોયાબીન તલ મગ અડદ તેમજ પશુઓનો ઘાસચારો સહિતના પાક ને નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે કંઈક ને કંઈક જગતના તાત ઉપરથી કુદરત રૂઠો હોય એવું લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુસરત ભરૂચાની હોરર ફિલ્મ 'છોરી 2'નું 11મીએ પ્રીમિયર
April 03, 2025 12:13 PM'કેસરી 2' 7 કરોડથી ઓપનીંગ કરે તેવી શક્યતા
April 03, 2025 12:11 PMશું મધ્યપ્રદેશના હરદા ફટાકડા યુનિટને ડીસા ખસેડવામાં આવ્યું હતું?
April 03, 2025 12:08 PMજામનગરથી માટેલ જતા પદયાત્રી સંઘનું કરાયું પ્રસ્થાન: સેવાકીય કેમ્પોના લાભ લેતા ભાવિકો
April 03, 2025 12:07 PMયુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આરજે મેહવિશે કહી દિલની વાત
April 03, 2025 12:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech