સામાન્ય માણસ જ્યારે પણ પોતાનું કામ લઈ કોઈ પણ સરકારી ઓફિસમાં જાય જાય છે છે ત્યારે ત્યારે ત્યાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ સામાન્ય માણસ સામે સારી રીતે વાત પણ કરતા નથી, તે હકીકત છે. આવું બન્યું હોવાનું સામે આવવું છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી અને સિહોર ના માવજીભાઈ સરવૈયા અને પાલિકા ચીફ ઓફિસર મકવાણા વચ્ચે થયેલ બોલાચાલીનો મામલો પ્રાંત અધિકારી સુધી પહોંચ્યો હતો અને જે મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
માવજીભાઈ સરવૈયા તેમજ સમર્થક દ્વારા પાલિકાના ચીફઓફિસરની ચેમ્બર પાસે પરાણા આથે પુત્રોચાર - જય ભીમ.. જયભીમ તેમજ રઘુપતી રાઘવ રાજારામ સાથે ધૂન બોલાવી હતી.
જે અંગે ભાજપના પ્રદેશ દલિત સમાજ ની આગેવાન બેચરભાઈ,માવજીભાઈ સરવૈયા તેમજ સમર્થકો એ ગાંધીગીરી કરી ચીફ ઓફિસર મકવાણાને ગુલાબનું કુલ આપ્યું હતું. તેમજ માવજીભાઈ સરવૈયા દ્વારા એક ગરીબ રીક્ષા ચાલકની મકાનની ફાઈલ અધિકારીના ટેબલ પર તપાસ માટે એન્જિનિયર દ્વારા મોકલવા માં આવેલ જે ફાઇલ આત્રે ગત સાજે માવજીભાઈ સરવૈયા અને ચીફ ઓફિસર સાથે ચકમક થઈ હતી અને આ અંગે પાલિકા કગેરી ખાતે ચીફ ઓફિસર સામે આક્રોશ વ્યક્ત માથે ગાંધીગીરી કરી હતી.
સાથે રામધૂન તેમજ જય ભીમ ના નારા સાથે ધરણા યોજ્યા હતા.ઉલ્લેખનીય છે કે કોઈ પણ ઓફિસરોને પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ તેમને આપવામાં આવતી જ નથી. આપણી વ્યવસથાની સૌથી મોટી ખોટ છે. તેમ જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech