પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા નહી ભરનારા આસામીઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે અને પાંચ જેટલી મિલ્કતોને સીલ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ ૧૯ આસામીઓએ સ્થળ પર ૧ લાખ ૨૯ હજાર ભરી દીધા છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પી)ની સુચના અનુસાર હાઉસ ટેકસ વિભાગ દ્વારા એમ.જી. રોડ તથા છાયા વિસ્તારની અલગ-અલગ કુલ ૨૪ બિન રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવતા ૧૯ આસામીઓ દ્વારા ા. ૧,૨૯,૦૨૭ સ્થળ ઉપર ભરપાઇ કરી આપેલ અને તે પૈકીની બાકી રહેતી પાંચ મિલ્કતોના ા.૨,૪૬,૯૨૧ ભરવામાં નહી આવતા તે મિલ્કત સીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં નકલી અધિકારી જીલ પંચમતીયા સામે આઠ ગુના નોંધાયા
March 28, 2025 12:17 PMરશ્મિકા ભલે બોક્સ ઓફિસ ક્વીન રહી, ફિલ્મની ક્રેડીટ મળી હીરોને
March 28, 2025 12:15 PMરણબીર-રણવીર કોરિયોગ્રાફરની પત્નીના બનાવેલા ફૂડના દિવાના
March 28, 2025 12:13 PMખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડની કૃતિ રજૂ
March 28, 2025 12:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech