પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ તથા દેવભુમી દ્રારકા જીલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયનાઓ દ્વારા અત્રેના દેવભુમી દ્રારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં નગરપાલીકાની સામાન્ય ચુંટણી-૨૦૨૫ યોજાનાર હોય જે અનુસંધાને ભાણવડ ટાઉન વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગની સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ ખંભાળીયા વિભાગ ખંભાળીયા તથા ભાણવડ પો.સ્ટે. I/C પો.ઇન્સ. કે.કે. મારૂ તથા ભાણવડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભાણવડ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ભાણવડ ટાઉનમાં ફુટ પેટ્રોલીંગ કરેલ અને ક્રિટીકલ બુથ/બિલ્ડીંગની મુલાકાત કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયામાં ઇકો કારમાં લઇ જવાતો સરકારી અનાજનો જથ્થો પકડાયો
April 21, 2025 11:25 AMભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાના આયોજન માટે બેઠક
April 21, 2025 11:25 AMરાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જામનગરની મુલાકાતે
April 21, 2025 11:23 AMજામનગરના કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઓધવધામના શ્રી મંદિરોના ૪૧ માં પાટોત્સવની ઉજવણી
April 21, 2025 11:21 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech