વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી વિષય ઉપર પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં તા.૨૨થી તા.૨૭ મે સુધીમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા વિવિધ એક્ટિવિટી હાથ ધરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના લોકોને પ્લાસ્ટિક ખુલામાં ન નાખવા અને લેન્ડફિલ સાઇટ જતું અટકાવવા શપથ લેવડાવાયા, રાજકોટ શહેરના સિંગલ યૂઝ પ્લાસ્ટિક હોટપોસ્ટ વિસ્તારમાંથી પ્લાસ્ટિક દૂર કરવાની કામગિરિ કરવામાં આવી, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં યુનિટ, શોપ પર તપાસ કરી પ્લાસ્ટિક જપ્ત કરવાની અને વહીવટી ચાર્જ વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી, રાંદરડા તળાવની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા તેમજ તેની જગ્યા પર વિકલ્પ બીજી રિસાયકલ થાય શકે તેવી વસ્તી જેમકે કાપડની બેગ , ગ્લાસસની બોટલ, બામ્બુ માંથી બનાવેલ વસ્તુ, સ્ટીલ વસ્તુની વપરાશ કરવા પર લોકોમાં જન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech