રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ–૨૦૨૧ પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી દડં વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડિલકસ પાન સહિત વધુ ૫૩ દુકાનોમાંથી ૨.૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી .૧૧,૬૦૦નો દડં વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપનીલ ખરેના માર્ગદર્શન હેઠળ ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિસ્ટન્ટ ૫ર્યાવરણ ઇજનેર, સેનિટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર અને સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ દરરોજ ઝુંબેશ સ્વપે પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી દડં વસુલવાની કામગીરી ચાલુ રહેનાર હોય પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા તાકિદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએસ શેરબજાર ઊંઘામાથે પછડાયું, ડોલર ઇન્ડેક્સ પણ ત્રણ વર્ષના નીચલા સ્તરે
April 22, 2025 11:02 AMST બસના ડ્રાઈવર અને એક વ્યક્તિ વચ્ચે જાહેર રસ્તા પર બબાલ, ટ્રાફિકજામ સર્જાયો, જુઓ Video...
April 22, 2025 11:02 AMએનઆરઆઈ સહિત તમામ કરદાતાઓ માટે હવે કોઈ ‘નો નીલ ટીડીએસ’ સર્ટીફીકેટ નહિ
April 22, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech