ગરમીનો પ્રકોપ અસર હેઠળ હળવદ શહેર અને ગ્રામ્ય રણકાંઠા વિસ્તારમાં સૂર્યદેવતા છેલ્લ ા બે દિવસથી અગનગોળા વરસાવી રહ્યા હોય જનજીવન ભારે પ્રભાવિત બન્યુ, સમગ્ર રાયમા ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે હળવદ રણકાંઠા વિસ્તારમાં ગરમી નો પ્રકોપ જોવા મળ્યો છે, ગરમીના કારણે તબિયત બગડવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ગરમીના કારણે લુ સંબંધીત ફરિયાદોમાં વધારો થયો છે છેલ્લ ા બે દિવસથી ગરમીના કારણે તબિયત બગડવાના કેસોમાં જોવા મળે છે લુ લાગવી ,ચક્કર ,બીપી લો થઈ જવું જેવા બીમારીઓ ગરમીના કારણે કેસ જોવા મળે છે.
હળવદ રણકાંઠા વિસ્તારમાં છેલ્લ ા બે ત્રણ દિવસથી ૪૨ ડીગ્રી નજીક તાપમાન પહોંચી જતા અગરીયાઓ પરિસ્થિતિ દયનીય બની છે.અગરીયાઓ આકુળ–વ્યાકુળ બની ગયા હતા. જયારે હળવદ શહેરમાં પણ્ અગનગોળા તાપમાનથી લોકો તોબા પોકારી ઉઠયા હતા. ગરમીનો પારો ઉંચો ચડતા રોડ પર સ્વયંભૂ કર્ફયુ લાગી જવા પામ્યો હતો. લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. આગામી હજુ બે–ત્રણ દિવસમા ગરમીનો પારો ઉચાકાય તેવી શકયતાઓ દર્શાવાઈ છે. વાતાવરણ સુકુ અને ચોખ્ખુ જોવા મળતા તાપમાનમા વધારો થવા પામ્યો હતો. રોડ–રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ભેજનુ પ્રમાણ નજીવુ રહ્યુ છે જેથી ગરમીનો પારો હજુ ઉંચો જવાની શકયતાઓ જોવા મળી રહી છે.
હળવદ તાલુકાનારણકાંઠા વિસ્તારમાં ૪૨ ડિગ્રી પાર ગરમીનો પારો ચડતા અગરિયાઓની હાલત કફોડી બની હતી, રણકાંઠા વિસ્તારમાં દિવસ દરમિયાન અને રાત્રિના સમયે પણ ગરમ પવન ફંકાયો છે, સાથે સાથે હળવદ શહેરીજનો પણ અસહય ગરમીનો અહેસાસ કર્યેા હતો.
કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. હળવદ રણકાંઠા વિસ્તારમાં તેમજ પંથકમાં લોકો ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે.તાપમાનનો પારો વધતા ગરમીનો લોકોએ અનુભવ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech