રાજ્યના ૧૧ તાલુકામાં ઝાપટાંી એક ઇંચ વરસાદ: આજે માવઠાંની આગાહી

  • May 15, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરમીમાં વધારાની ચેતવણી: રાજકોટમાં ૪૦ ડિગ્રીને પાર કરતું તાપમાન



ગુજરાત સહિત દેશના અડધો ડઝન જેટલા ભાગમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને તેવી જુદી જુદી સિસ્ટમના કારણે વરસાદ શરૂ યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧ તાલુકામાં સામાન્ય ઝાપટાી એક ઇંચ જેટલો વરસાદ યો છે.
ગાંધીનગરમાં આવેલા કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ઇંચ વરસાદ યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર દાહોદ અને ઝાલોદમાં પોણો ઈચ, ડાંગ જિલ્લાના સુબીર વધઈ બોટાદ જિલ્લાના ગઢડા રાણપુર અને બોટાદમાં સામાન્ય ઝાપટાં પડ્યા છે.
ગુજરાતમાં આજી મહત્તમ તાપમાનમાં ચાર દિવસ દરમિયાન ત્રણ ડિગ્રી જેટલો વધારો વાની ચેતવણી હવામાન ખાતાની આપી છે, રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી હતું. રાજ્યના અન્ય તમામ શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીી નીચે હતું.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાત આસામ કોંકણ આંદામાન બંગાળ ઉત્તરાખંડ બિહાર અને સબ હિમાલય એરિયામાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે અને તેના કારણે ર્નો ઈસ્ટના રાજ્યો અરુણાચલ આસામ નાગાલેન્ડ મણીપુર ત્રિપુરામા વરસાદ પડી રહ્યો છે. કોકણ ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદ માટેની આગાહી છે. તામિલનાડુ કેરલા, કર્ણાટક આંધ્ર પ્રદેશમાં આજી તારીખ ૨૦ સુધી વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ ઓડીસા બિહાર બંગાળ સિક્કિમ અંદામાન નિકોબાર ટાપુમાં પણ વરસાદ માટેનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
બીજી બાજુ ઉત્તર પ્રદેશ અને રાજસનમાં આજી તારીખ ૧૭ સુધી હિટ વેવ માટે ચેતવણી આપવામાં આવી છે, ર્નો વેસ્ટ ના રાજ્યોમાં આગામી ચાર દિવસ દરમિયાન બેી ત્રણ ડિગ્રી અને ગુજરાતમાં ત્રણ ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો વાની ચેતવણી આપવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application