મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલના જથ્ા સો એક ઈસમને ઝડપી લીધો હતો તો અન્ય બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે પરિશ્રમ ચેમ્બર પહેલા માળે નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં ઓફિસમાંી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૬૬૦૦ નો જથ્ો મળી આવતા પોલીસે દારૂનો જથ્ો કબજે લઈને આરોપી રવિભાઈ મોહનભાઈ ગૌસ્વામી રહે શિવપુર તા.હળવદ વાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી ખુમાનસિંહ ઉર્ફે ડીકે ભૂપતસિંહ ડાભી રહે શિવપુર ઝાપાવાળી શેરી તા. હળવદ અને ચિરાગ પટેલ રહે મોરબી વાળાના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસ મકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોવાયેલો મોબાઈલ ફોન સોંપવા માટે 1500ની લાંચનાઆરોપી મહિલા પોલીસ હાઇકોર્ટ દ્વારા જામીનમુક્ત
April 19, 2025 02:50 PMદેશમાં દર વર્ષે લીવરની બીમારીને કારણે ૨ લાખ લોકો જીવ ગુમાવે છે
April 19, 2025 02:47 PMઅમદાવાદ ક્લબો રાજપથ અને કર્ણાવતીને સભ્યોને સર્વિસ ટેક્સ રિફંડ પરત કરવા આદેશ
April 19, 2025 02:46 PMગુજરાતમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરના ૪૦ ટકા લોકોના લીવર ચરબીયુક્ત
April 19, 2025 02:44 PMબોગસ ઇનપુટ કેશ ક્રેડિટ કૌભાંડમાં બનાવટી ખાતા ખોલનાર બેંક કર્મીના જામીન મંજૂર
April 19, 2025 02:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech