યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુજીસી) એ કહ્યું છે કે યુનિવર્સિટીઓ અને કોલેજોને ઓપન એન્ડ ડિસ્ટન્સ લનિગ પ્રોગ્રામ્સ (ઓડીએલ) અથવા ઓનલાઈન અભ્યાસક્રમો માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એયુકેશન (એઆઈસીટીઈ) ની પૂર્વ પરવાનગીની જર નથી.
પચં દ્રારા જારી કરાયેલા આદેશ અનુસાર, યુનિવર્સિટીઓ અને કોલેજોને ઓડીએલ અથવા ઓનલાઈન મોડમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર્સ અને ટ્રાવેલ એન્ડ ટુરીઝમ વિષયો હેઠળના અંડરગ્રેયુએટ, અનુસ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમા પ્રોગ્રામ માટે એઆઈસીટીઈની પૂર્વ મંજૂરી અથવા એનઓસીની જર નથી.નવા નિયમો કેન્દ્રીય, રાય અને ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે. પંચના જણાવ્યા અનુસાર નવા નિયમો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જારી કરવામાં આવ્યા છે. યુજીસીએ સ્પષ્ટ્રતા કરી છે કે તકનીકી કાર્યક્રમો ચલાવવા માટે યુનિવર્સિટીઓ અને કોલેજોએ એઆઈસીટીઈ તરફથી એન.ઓ.સી મેળવવું પડશે. નવા નિયમો ડીમ્ડ યુનિવર્સિટીઓ માટે લાગુ થશે નહીં. તેમને ઓપન અને ડિસ્ટન્સ લનિગ પ્રોગ્રામ માટે એન.ઓ.સીની જર પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech