સુત્રાપાડા વિસ્તારના ધામળેજ દરિયા કિનારેી ા.પાંચ કરોડના માદક ચરસનો જથ્ો ગીર સોમના એસ. ઓ. જી.એ બિનવારસુ પકડી પાડી વધુ તપાસ હા ઘરેલ છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડ્યા, ગીર સોમના જિલ્લ ા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફી ગાંજા, ચરસને નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઈન ગીરસોમનાથ અભ્યાનને સફળ બનાવવા અને નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નાબૂદ કરવા અને એન. ડી.પી.એસ.નાં કેસો શોધી કાઢવા સૂચના આપેલ ગીરસોમના એસ. ઓ. જી. પો. ઈન્સ. જે.એન.ગઢવી તા પો. સબ ઈન્સ. પી.જે.બાટવાનાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નાં સ્ટાફનાં અધિકારી તા પોલિસ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એ. એસ.આઈ.દેવદાન કુંભરવાડીયા તા પો. કોન્સ્ટેબલ મહાવીર સિંહ જાડેજાની સંયુક્ત બાતમી આધારે ધામરેજ ગામે સ્મશાન પાસે હુંગ વિયા પીરની દરગાહ જવા નાં રસ્તે દરિયા કિનારેી બિન વારસુ ચરસ નાં પેકેટો મળી આવેલ જે પેકેટો મળી આવેલ તેનું વજન ૧૦ કિલો, ૬૦૦ ગ્રામ કિંમત ા.૫ કરોડ ૩૦ લાખ મળી આવતા સુત્રાપાડા પોલીસ સ્ટેશન માં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હા ઘરેલ છે
આ કામગીરીમાં એસ.ઓ.જી. પો. ઈન્સ. જે.એન.ગઢવી, પો. સબ ઈન્સ. પી.જે.બાટવા તા ગીરસોમના પ્રો.પો.સ.ઇ જે એન કાછડ, એમ. આર. બાભણીયા, એસ. ઓ. જી. સ્ટાફ નાં એ. એસ. આઈ. ઈબ્રાહીમશાહ બાનવા, દેવદાન ભાઈ કુંભરવાડીયા, ગોવિંદ ભાઈ રાઠોડ, મેરામણ ભાઈ શામળા તા પો. હેડ કોન્સ્ટેબલ ગોપાલ ભાઈ મોરી, પો. કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ ગોહિલ, મેહુલ ભાઈ પરમાર, મહાવીર સિંહ જાડેજા, રણજિત સિંહ ચાવડા, એસ. ઓ. ડ્રા શ્રીકાંત ચૌહાણ તા વિજય ઝાલા જોડાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇપીએલમાં સીએસકેની સફર પૂરી? પોઈન્ટ ટેબલમાં છેક તળિયે
April 21, 2025 10:37 AMકાશ્મીરમાં લેન્ડસ્લાઈડને લીધે પાંચ હજાર ગુજરાતી પ્રવાસીઓ ફસાયા
April 21, 2025 10:31 AMકાશ્મીરમાં આજે પણ આંધી સાથે વરસાદની આગાહી, શાળા-કોલેજોમાં રજા, રામબનમાં વાદળ ફાટતા ભારે વિનાશ
April 21, 2025 10:24 AMનવી શિક્ષણનીતિ મુજબ આજે પ્રથમ વખત મળેલી સૌ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક
April 21, 2025 10:23 AMગુજરાતમાં આજથી એક સપ્તાહ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ
April 21, 2025 10:21 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech