રાજકોટ મહાપાલિકાની ફ્રુટ બ્રાન્ચ દ્રારા ઉપલાકાંઠે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા કાર્યવાહી હાથ ધરીને દુગધ મારતો વાસી અને અખાધ ફ્રત્પટ પલ્પ સહિતનો કુલ ૧૧૫૦ કિલો જથ્થો જ કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં હાલ શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને ચાલતા ચેકિંગ અંગે રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો. હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમના માર્ગદર્શન હેઠળ સીનીયર ફડ સેટી ઓફિસર કે.જે.સરવૈયા, ફડ સેટી ઓફિસર કે.એમ. રાઠોડ, ફડ સેટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વલ્લભનગર શેરી નં.–૧, આડો પેડક રોડ, રાજકોટ મુકામે આવેલ રવિરાજ રેફ્રીજરેશન પેઢીમાં આવેલ કોલ્ડ સ્ટોરેજની સ્થળ તપાસ કરવામાં આવી હતી, પેઢીમાં કોલ્ડ મમાં વિવિધ બ્રાન્ડના આઇસક્રીમ, મિલ્ક પ્રોડકટ, ફ્રટ, ફ્રટ પલ્પ, વગેરનો અલગ અલગ વેપારીઓની માલિકીનો જથ્થો સંગ્રહ કરતાં હોવાનું માલુમ પડું હતું. વધુમાં પેઢીના કોલ્ડ મની તપાસ કરતાં શિવમ ફ્રટના માલિક રમેશભાઇ સિંધવ દ્રારા રાખેલ મીઠાઇના ઉત્પાદકો તથા યુશ પાર્લરના ધંધાર્થીઓને વેચાણ કરવા માટે સંગ્રહ કરેલ મેંગો પલ્પ ૮૫૦ કિલો, સીતાફળ પલ્પ ૨૫૦ કિલોનો જથ્થો લેબલ વગરનો, અનહાઈજીનીક રીતે રાખેલ તથા દુગધયુકત જોવા મળ્યો હતો જે અખાધ હોવાનું જથ્થાના માલિકે પણ સ્વીકાયુ હતું તેમજ અન્ય ફ્રટ જેવા કે દ્રાક્ષ તથા દાડમના દાણાનો ૫૦ કિલો જથ્થો વાસી થયેલ જોવા મળ્યો હતો, આ મુજબ કુલ મળીને અંદાજીત ૧૧૫૦ કિલો વાસી અને અખાધ જથ્થો (અંદાજિત કિંમત .૩,૩૦,૦૦૦) માનવ આહાર માટે ફરી વેચાણઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ ઉપર કાર્યવાહી કરી મ્યુનિ.ટીપરવાનમાં ફેંકી સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, ખાધ્યચીજો પર કાયદા મુજબ લેબલમાં વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech