વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દિવસભર તડકો-ઉકળાટભર્યું વાતાવરણ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવી જતાં મિનિ વાવાઝોડા ને ભારે ગાજવીજ કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડતા અફરા-તફરી મચી ગઇ હતી. પવન ફુંકાવાની સાથે જ નિત્યક્રમ મુજબ વીજળી પુરવઠો ગુલ થતાં જ પ્રજાને અંધારામાં કયાં જવું તેવી મુશકેલી સર્જાઇ હતી. આ મિનિ વાવાઝોડાના કારણે અનેક દુકાનો-કેબીનધારકોના હોર્ડીંગ-છાપરાઓનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. માત્ર અડધા કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી ગયાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech