કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા મિડીયા કર્મચારીઓને આવશ્યક સેવા હેઠળ આવરી લીધા છે પરિણામે માન્ય પત્રકારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે આ માટે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા દરેક રાયોને જાણ કરી દેવામાં આવી છે આ માટે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને તેને ગેજેટમાં પ્રસિદ્ધ થય અમલ કરાશે. એમ ગુજરાત રાયના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ જણાવ્યું છે. ચૂંટણીનું કવરેજ કરતા પત્રકારો મતદાન થી વંચિત ન રહે તે માટે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ચૂંટણી પચં આ માટે ચૂંટણી પહેલા પત્રકારો નો ઓથોરિટી લેટર મેળવીને બેલેટથી મતદાન કરવાની તૈયારી કરશે ઘણી વખત પત્રકારો તેમની કામગીરી તેમના મતદાર યાદી વિસ્તારથી દૂર હોવાના કારણે મતદાન કરી શકતા નથી આ બાબતને ધ્યાનમાં રાખીને પચં દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે. લોકસભા ૨૦૨૪ ની તૈયારીઓ પૂર્ણતાને આરે છે આજે પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે ત્યારે મીડિયા કર્મીઓ માટે ચૂંટણી પચં દ્રારા મહત્વનું નિર્ણય લેવાયો છે.અધિકૃત મીડિયા કર્મચારીને આવશ્યક સેવા હેઠળ આવરી લઈને તેમને મતાધિકારમા પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech