રાજકોટ : આવતીકાલે પ્રજાસતાક પર્વની સમગ્ર રાજકોટમાં ઉજવણી થશે. બજારો તિરંગાથી ઘણા દિવસો પુર્વે જ રંગાઈ ગઈ હતી. પ્રજાસતાક પુર્વે આજે પણ ત્રિરંગાની ખરીદી લોકોએ કરી હતી. ખાસ કરીને વિધાર્થીઓ શાળા કોલેજના દેશભકિતના કાર્યક્રમો માટે ત્રિરંગો, ત્રિરંગા બેચ, સ્ટીકર, પહેરવેશ સહિતની વસ્તુઓ ખરીદવા પહોંચ્યા હતા. દેશભકિતના નારા લખેલા સ્ટીકર અને આઝાદીના લડવૈયાઓના સ્ટીકરનું પણ ધૂમ વેચાણ થયું હતું. સરકારી કચેરીઓને શણગારવામાં આવી છે તો શાળા કોલેજોમાં પણ આવતીકાલના કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાલે અનેક શાળા કોલેજો સંસ્થાઓ સોસાયટીઓમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. લોકો, વિધાર્થીઓ દેશભકિતના ગીતોનું ગાયન કરશે. દેશભકિતના ગીતો પર ડાન્સ રજુ કરશે તથા આઝાદીના લડવૈયાઓનો પહેરવેશ ધારણ કરશે. પ્રજાસતાક પર્વ પહેલા આજે સમગ્ર શહેર ત્રિરંગે તો લોકો દેશભકિતના રંગે રંગાઈ ગયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
February 25, 2025 05:29 PMઆ જગ્યાએ પોલીસકર્મીઓ શીખી રહ્યા છે 'મેકઅપ' ,સરકાર પોતે કરી રહી છે બ્યુટી ક્લાસનું આયોજન!
February 25, 2025 05:01 PMપટેલકા ગામમાં પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ કર્યો આપઘાત
February 25, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech