પ્રાપ્ત જાણકારી અનુસાર સવારે લગભગ 7 વાગ્યે મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર જદૌદા જાટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા કામદારોના મોત થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ નજીકના ગામડાઓમાં પણ સંભળાયો.જ્યારે ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ફેક્ટરીથી અડધા કિલોમીટર દૂર માંસના ટુકડા વિખરાયેલા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઇવે બ્લોક કરી દીધો હતો. માહિતી મળતાં જ ડીએમ મનીષ બંસલ અને એસએસપી રોહિત સિંહ સજવાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech