જામનગરવાસીઓ રહો તૈયાર: જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ રેલીને લીલીઝંડી આપી
જામનગર શહેરમાં ટુ વ્હીલર વાહન ચાલકો વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરીને બાઈક ચલાવે તેની જાગૃતિ અર્થે આજે પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાહન ચાલકો પોતાના વાહન ચલાવતી વખતે જો હેલ્મેટ પહેર્યો ન હોય અને અકસ્માત નડે, ત્યારે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આથી લોકો વાહન ચલાવતી વખતે જરૂર થી હેલ્મેટ પહેરે તે સંદેશો આપવાની જાગૃતિ અર્થે ગઇકાલે સાંજે લાખોટા તળાવ ગેઇટ નં. 1 ખાતે જામનગર પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ઉપરાંત નેવી, એરફોર્સ, આર્મી, આરટીઓ, ફાયર, વકિલો, ફોરેસ્ટ, ડોકટરો અને હોમગાર્ડના જવાનો હેલ્મેટ પહેરી ને બાઈક રેલી મા જોડાયા હતા. આ કાર્યક્રમમા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા એએસપી અક્ષેસ એન્જીનીયર, ડીવાયએસપી દેવધા, ડીવાયએસપી મીત વિગેરે હાજર રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech