ઉપલેટા પંકમાં ખુલ્લેઆમ ખાણ ખનીજ ખાતાની નજર નીચે ગેરકાયદેસર ખનન ઇ રહ્યું છે. છાશ વારે મામલતદાર દ્વારા દરોડા પાડવા છતાં ખનીજ ચોરો શાંત તા ની. ગઇ રાત્રે વધુ એક ટ્રક ઝડપી લઇ સનિક પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
ઉપલેટા પંકમાં સૌરાષ્ટ્રની ત્રણ મોટી નદીઓ ભાદર, વેણું અને મોજ નદીઓ આવેલ છે. આ નદીમાંી ગધેપર અને નાગવદર ગામ પાસેી ખુલ્લે આમ ખનીજ ચોરી ઇ રહી છે. છતા ખાણ ખનીજ ખાતુ મૌન ધારણ કરી રહ્યું છે. તેવી ખેડુતો અને પ્રજામાં ચર્ચા ઇ રહી છે. ખાણ ખનીજ ખાતા રાજકોટ અને ગાંધીનગર બેઠેલા અધિકારીઓને દર મહિને છ આંકડાનો પ્રસાદ મળી જતો હોવાી ભુ માફીયાઓ ઉપર જાણે ચાર હા હોવાની ચર્ચા ઇ રહી છે.
ગત રાત્રે બાતમી આધારે ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી અને તેમની ટીમ ઉપર વોચમાં રહી ડમીયાણી ટોલનાકા પાસેી પસાર ઇ રહેલ નંબર પ્લેટ વગરની ટ્રકને અટકાવી પુછપરછ કરતા તેમાં ગેરકાયદેસર રીતે ભરેલ રેતી તેમજ ટ્રક સહીત કુલ ૬ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ ઝડપી પોલીસને હવાલે કરેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech