ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા તાજેતરમાં વિવિધ ટની બસોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપીને કટકી કરતા બે બસ કંડકટર, ટિકિટ વિના મુસાફરી કરતા ૧૯ મુસાફરો તેમજ અન્ય વિવિધ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત, અનિયમિતતા અને નિયમભંગના કુલ ૧૦૧ કેસ કર્યા હતા તેમજ કુલ .૮૩૬૭ના દંડની વસુલાત કરી હતી.કટકી કરતા ઝડપાયેલા બન્ને કંડકટરને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે લાઇન ચેકિંગ સ્કવોડ દ્રારા ઉપરોકત ઉપરાંત અન્ય વિવિધ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત અને અનિયમિતતાઓ જેમાં (૧) બસમાં સ્વચ્છતા ન હોવી (૨) બસ અનિયમિત હોવી (૩) ડ્રાઇવર–કંડકટરએ યુનિફોર્મ પહેર્યેા ન હોવો (૪) નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૫) હાઇ વે ઉપરની હોટેલોમાં ગેરકાનૂની હોલ્ટ (૬) બસમાં નિયત માત્રા કરતા વધુ પેસેન્જર ભરવા (૭) બસમાં આગળ અને પાછળ ટ બોર્ડ ન હોવું (૮) મુસાફરો કે પાસ ધારકો સાથે ડ્રાઇવર–કંડકટરના વાણી, વર્તન અને વ્યવહાર યોગ્ય ન હોવા (૯) નિયત માત્રા કરતા વધુ લગેજ હોવા છતાં લગેજ ટિકિટ ન બનાવવી (૧૦) જોખમી રીતે ડ્રાઇવિંગ વિગેરે બાબતનો સમાવેશ થાય છે.
એસટી બસના મુસાફરો છીનવી જતા ૧૦૯ ખાનગી વાહનો ડિટેઇન; રૂા.૭,૨૫,૬૩૩નો દંડ
રાજકોટ એસટી બસ પોર્ટ ઉપરાંત ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, આજી ડેમ ચોકડી, મોરબી રોડ ઉપર બેડી ચોકડી, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાંથી એસટી બસ સ્ટોપ ઉપરથી નો પાકિગ ઝોનનો ભગં કરીને એસટી બસની રાહ જોઈ ઉભેલા મુસાફરો છીનવી જતા ખાનગી વાહન ચાલકોના વાહનો જેમાં ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઈડ બસ, મીની બસ તેમજ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ વિગેરે મળી કુલ ૧૦૯ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તદઉપરાંત સીઓ ચેકીંગ પણ કરાયું હતું અને ૧૩૯ વાહનોને મેમો અપાયા હતા. યારે કુલ .૭,૨૫,૬૩૩નો દડં વસુલાયો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech