મોરબીના ઝીકીયારી ગામે રહેતા દેવશીએ તેની માતા કસ્તુરબેન અને બહેન સંગીતાને ધારિયાના ઘા મારી દેતા બંને લોહીલુહાણ હાલતમાં ઘરમાં પડ્યા હતા રાત્રીના રસોઈ બનાવવા બાબતે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાબેન બંને બોલાચાલી કરતા હોય અને દેવશી સવજીભાઈ ભાટિયાએ એકને રસોઈ બનાવવાનું કહેતા બંનેએ રસોઈ કરી ના હોય જેી દેવશીએ ગુસ્સે ઈને ઘારીયા વડે માતા કસ્તુરબેન અને બહેન સંગીતાને ઘારીયાનો ઘા ઝીંકી દેતા મોત યું હતું જે બનાવ મામલે મૃતકના સગાએ તાલુકા પોલીસ મકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો
જે ડબલ હત્યાનો કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટ, મોરબીમાં ચાલી જતા જીલ્લ ા સરકારી વકીલ વિજ્યકુમાર જાનીએ કોર્ટમાં ૧૮ મૌખી પુરાવા અને ૨૯ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી દેવશી ઉર્ફે કાળુભાઈ સવજીભાઈ ભાટિયાને આઈપીસી કલમ ૩૦૨ના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ ૧૦ હજાર દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
માતા અને બહેનને હત્યા નિપજાવનાર કપાતર સામે જે તે સમયે સમગ્ર ગામમાં અને તેમના સગા-સંબંધીઓમાં ભારે રોષ ભભૂકયો હતો. આરોપીને આકરીમાં આકરી સજા વી જોઇએ તેવો આક્રોશ વ્યકત કરાયો હતો અને કોર્ટ કેસ ચાલી જતાં સૌની નજર આરોપીને સજા પડે તેના પર મંડાયેલી હતી. અદાલતે પણ પુરાવાઓ અને સાક્ષીઓ સહિતની બાબતો ધ્યાને લઇને આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech