પાલીતાણા તાલુકાના હસ્તગિરિ, મુંડકીધાર, હાથસણીના ડુંગરોમાં ગત શનિવારે ના લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી વિરાટ બની હતી.દરમ્યાન પવનની ઝડપ ઘટી જતાં સૂક્ષ્મ ગતીથી ધીમે ધીમે કુદરતી રીતે ત્રણેય ડુંગરોમાં લાગેલી આગ બુઝાઈ જતા તંત્ર અને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સતત ૪ દિવસથી ડુંગરોમાં આગ આટલી વિકરાળ બની હતી કે જે સ્થળે પણ પહોચવુ બન્યું હતું અને ફાયર પણ પહોચી શક્યું ન હતું. દરમ્યાન આગ કુદરતી બુઝાઈ હતી, પાલીતાણા ફાયર વિભાગ તેમજ તંત્રને મેહનત બાદ પણ આગે ત્રણેય ડુંગરોમાં વિશાળ ઘેરાવામાં ફેલાય જતાં હાલ સમયમાં આગ ને બુઝાવવી મુશ્કેલ બની છે, સતત ૪ દિવસથી વિશાળ ઘેરાવામાં ફેલાયેલી વિકરાળ આગ ના લીધે કરોડો નાના જીવ જન્તુઓ તેમજ અસંખ્ય વનસ્પતિઓ બળી ને ખાખ થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આખરે આગ કુદરતી બુઝાઈ જતા તંત્ર તેમજ લોકોને રાહત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ
April 04, 2025 10:34 AMજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech