ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને વલણો અંગે મહારાષ્ટ્રના ભાવિ સીએમના નામ અંગેની ચર્ચા પર પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર તેમણે કહ્યું - અમારામાંથી કોઈએ આની અપેક્ષા નહોતી કરી. આ અમારી અપેક્ષાઓ બહાર છે. દોઢ કલાક બાદ ત્રણેય પક્ષો બેસીને ભાવિ રણનીતિ શું હશે તે નક્કી કરશે.
તેમણે કહ્યું કે અમે પ્રેસ કોન્ફરન્સ કરીશું. પાર્ટી ઓફિસ જશે, આ પછી હું નાગપુર જઈશ મહારાષ્ટ્રના આગામી સીએમના નામ પર નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય કરશે. આવતીકાલે મહાયુતિના ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 25મી નવેમ્બરે તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાશે અને 26મી નવેમ્બરે સરકાર રચાશે. ભાજપના નિરીક્ષકો આવતીકાલે મુંબઈ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech