મેકઅપ લગાવતા પહેલા ચહેરા પર રાખો આ ખાશ ધ્યાન
આજના સમયમાં મહિલાઓ ચહેરાને સુંદર દેખાડવા વિવિધ પ્રકારની પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. પણ કેટલીક મહિલાઓને મેકઅપ કઈ રીતે કરવો એ ખબર નથી હોતી. આનાથી ક્યારેક ચહેરો ખરાબ પણ દેખાય આવે છે. આનું કારણ એ છે કે તમારે તમારી ત્વચા મુજબ મેકઅપ બેઝ પસંદ કરવો જોઈએ.
મેકઅપ લગાવતા પહેલા ચહેરો સારી રીતે સાફ કરવો જોઈએ. આ માટે તમારે પહેલા તમારા ચહેરા પર ફેસવોશ લગાવવો જોઈએ.
મેકઅપ કરતા પહેલા ચહેરા પર પ્રાઈમર લગાવવું જ જોઈએ. પ્રાઈમર લગાવવા છતાં મોટાભાગની મહિલાઓ તેના ફાયદાઓથી અજાણ હોય છે. પ્રાઈમર માત્ર ચહેરાને સ્મૂધ ટચ જ આપે છે. તમારી ત્વચાને સરળ બનાવવા અને છિદ્રો અને ફાઈન લાઈનો છુપાવવા માટે પ્રાઈમર લગાવો. પ્રાઈમર તમારા ફાઉન્ડેશનને તમારી ત્વચા સાથે જોડવામાં અને લાંબા સમય સુધી ટકી રહેવામાં પણ મદદ કરે છે.
ચહેરો સાફ કરો: મેકઅપ લગાવતા પહેલા ચહેરાને ડીપ ક્લીન્ઝ કરો. આ તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કરે છે. જેથી મેકઅપ પણ લાંબા સમય સુધી જળવાઈ રહે.
એક્સફોલિએટ: હળવા એક્સ્ફોલિયેટરનો ઉપયોગ કરો. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે.
ટોન: એક્સફોલિએટ કર્યા પછી ટોનર અથવા સીરમનો ઉપયોગ કરો. ટોનર્સ તૈલી ત્વચા માટે સારા છે, જ્યારે સીરમ શુષ્ક ત્વચા માટે સારા છે.
ફાઉન્ડેશન લગાવોઃ તમારી સ્કિન ટોન અને અંડરટોન સાથે મેળ ખાતા ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. તમારા મેકઅપને લોક કરવા અને તેને વધુ કુદરતી દેખાવા માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMવિસાવદર બેઠકમાં ચમરબંધીને ભોં ભેગા કરી દેવા મતદારો અચકાતા નથી
March 31, 2025 11:00 AMહળવદ સરા ચોકડીએ પિકઅપ વાનમાં ક્રુરતાપૂર્વક લઇ જતાં પાડા બચાવ્યા
March 31, 2025 10:59 AMરાજકોટ : બેડી માર્કેટિંગ યાર્ડ બહાર પાંચ કિમી સુધી વાહનોની લાગી કતાર
March 31, 2025 10:58 AMઉપલેટા સિવિલ હોસ્પિટલના કર્મીએ ઝેરી દવા પીને કર્યેા આપઘાત
March 31, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech