રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટ... વડાપ્રધાનને રજૂઆત કરવા માટે સમય માંગતા જામનગર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ
જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ આવવાના હોય ત્યારે જામનગરના આમ આદમી પાર્ટીના જામનગર તાલુકા પ્રમુખ દિલીપભાઈ રાઠોડ ધ્વારા કલેક્ટરને લેખિતમાં ભલામણ કરેલ કે પ્રધાનમંત્રી જામનગર પ્રવાસે હોય અને જામનગરમાં અને ગુજરાતમાં અનેક સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી અને ગુજરાત ની 1600થી વધુ સ્કૂલોમાં માત્ર એકજ શિક્ષક હોય તે બાબતે રૂબરૂ મળી અને રજૂઆત કરવા ની માગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech