ગઇકાલે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ યોજાઇ હતી, જેમાં જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજીએ વ્હીલચેરમાં મતદાન મથકે પહોંચી લોકશાહીના પર્વની ઉજવણીપે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, સાથોસાથ જામનગરના ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં વ્યસ્ત હોવા છતાં પોતાના મત પવિત્ર પૂરી કરવા પંચવટી સોસાયટીમાં આવેલ વી.એમ. મહેતા કોલેજ ખાતે મતદાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech