યુનાઈટેડ નેશનસની મુહિમ અનુસાર દર વર્ષે ૨૬ જુને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ ઉજવાય છે. જેમાં લોકોની આરોગ્ય, ર્આકિ અને સામાજિક ડ્રગ્સી તી બરબાદી સામે જાગૃત કરાય છે. ગીર-સોમના જિલ્લાનો દરિયાકાંઠો ૧૧૦ કિ.મી. લાંબો છે અને તે પણ આંતરરાષ્ટ્રીય સમુદ્ર સરહદ સો જોડાયેલો છે જેી નાપાક તત્વો અવારનવાર દરિયાકાંઠે પેકેટો ફેંકી યુવાધનને બરબાદ કરી રાષ્ટ્રની તાકાત તોડવા છેલ્લા બે-ત્રણ વર્ષી પ્રયાસ કરી રહ્યા છે.
વર્ષ ૨૦૨૨માંથી રૂ.૩૫૦ કરોડનું ડ્રગ્સ સાગરકાંઠેી ઝડપાયું હતું તેમાં ગીર સોમના પોલીસ બે ડઝન જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જે બદલ ખુદ રાજ્યના પોલીસ વડા સોમના આવ્યા હતા અને ખાસ સમારંભ યોજી તમામ પોલીસ સ્ટાફને બિરદાવેલ હતું.
ગીર સોમના એસઓજી પોલીસ, એલસીબી પોલીસ, મરીન પોલીસ અને દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંના પોલીસ સ્ટેશનો દ્વારા લોકોમાં ડ્રગ્સી તાં નુકસાન અંગે જાગૃતિ આવે તે માટે ગ્રુપ બેઠક, માછીમાર સમાજ સો બેઠક, પત્રિકા વિતરણ, વીડીયો ક્લિપ પ્રસારણ અને આવા કાર્યમાં ઉપયોગી યેલ નાગરિકોનું સન્માન સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.
સુત્રાપાડા પાસેી ૩૩૦૦ કિલોગ્રામ ગાંજા સો બેની ધરપકડ કરાઈ હતી. સુત્રાપાડાના ધામળેજ બંદરે તણાઈ આવેલ ચરસનો જથ્થો પકડેલ એ જ રીતે હિરાકોટ બંદરેી ૨૬.૪૫ લાખનો ચરસનો જથ્થો પકડેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech